9723848817 my new whatsup num...
🌻🌹🌹SUR SE DUR TO ME MAJBUR🌹🌹🌻
તું એક સરસ મજાનું સ્વપ્ન હતી, એ પૂરું ના થયું પણ એ સ્વપ્ન ને હવે હું રડી રડી ને આંખ માંથી વહી નઈ જવા દઉં. તુ મારા એ સમય નો સાથી હતી જ્યારે હું સંપૂર્ણ છલોછલ હતો, હું મારી જાત ને ઓળખતો હતો. હું અફસોસ નથી કરતો તું પણ અફસોસ ના કરીસ. આટલો પ્રેમ પણ ક્યાં ઘણાં ના નસીબ માં હોય છે???મજા મા રેહજે તારી જિંદગી જીવજે, ખૂશ રેહજે. મારી સાથે નથી તો શું થયું તું મારી પ્રાર્થના માં તો હોઈશ જ, મારા વિચારો માં, મારા સ્વાસો માં તું હોઈશ. દિલના એક ખૂણે તને સાચવી રાખીશ. જીંદગી યુ ટર્ન લેતી હોય છે. બીજા રસ્તે બીજો સાથ તને મળવાનો છે, એ સાથ ને માણજે. અફસોસ કરીશ તો અધૂરી જ રહીશ. સંબંધ ભલે અધૂરો રહી ગયો, પણ સ્મરણો શા માટે અધૂરા રાખવા?? જીવજે મસ્તી થી, યાદ આવે તો થોડી ઝૂમી લેજે. સંબંધ ટૂંકો હોય કે લાંબો એ મહત્વનું નથી,કેવો જીવાયો એ મહત્વનું છે... તને રોજ ભૂલું છું થોડી થોડી યાદ કરીને.....